૫૧ શક્તિપીઠો ક્યાં આવેલી છે:
અહીં આપણે દેવી પુરાણમાં
અનુસાર ની ૫૧ શક્તિપીઠો
વિષે જાણકારી મેળવીશું.
સૌ પ્રથમ ભારત ની
૪૨ શક્તિપીઠો અત્યાર ના રાજ્યો
ની રચના અનુસાર ઉત્તર
થી શરુ કરી લીધી
છે, તે પછી અખંડ
ભારત માંથી હાલ પરદેશ
ની ૯ શક્તિપીઠો યાદીમાં
છે. અમુક શક્તિપીઠ ના
નામ અને સ્થળ વિષે મત મતાંતર
છે જે શક્તિપીઠ ની
વાર્તા માં આપણે જોઈશું,
અહીં વધુ પ્રાપ્તિ અનુસાર
નામ અને સ્થળ દર્શાવેલ છે.
ક્રમ |
નામ |
સ્થળ |
રાજ્ય/દેશ |
૧ |
શ્રી
પર્વત શક્તિપીઠ |
લદાખ |
લદાખ |
૨ |
હિમ
શક્તિપીઠ |
અમરનાથ |
જમ્મુ-કાશ્મીર |
૩ |
જ્વાલામુખી
શક્તિપીઠ |
કાઁગડા |
હિમાચલ
પ્રદેશ |
૪ |
જાલંધર
શક્તિપીઠ |
જાલંધર |
પંજાબ |
૫ |
પંચસાગર
શક્તિપીઠ |
લોહાઘાટ |
ઉત્તરાખંડ |
૬ |
દેવીકૂપ
શક્તિપીઠ |
કુરુક્ષેત્ર |
હરિયાણા |
૭ |
વિશાલાક્ષી
શક્તિપીઠ |
વારાણસી |
ઉત્તર
પ્રદેશ |
૮ |
કાત્યાયની
શક્તિપીઠ |
વૃંદાવન |
|
૯ |
પ્રયાગ
શક્તિપીઠ |
અલ્હાબાદ |
|
૧૦ |
મણિવેદિકા
શક્તિપીઠ |
પુષ્કર |
રાજસ્થાન |
૧૧ |
વિરાટ
શક્તિપીઠ |
વિરાટ |
|
૧૨ |
મગધ
શક્તિપીઠ |
પટણા |
બિહાર |
૧૩ |
હરસિદ્ધિ
શક્તિપીઠ |
ભૈરવ
પર્વત |
મધ્યપ્રદેશ |
૧૪ |
રામગીરી
શક્તિપીઠ |
ચિત્રકૂટ |
|
૧૫ |
ઉજ્જૈની
શક્તિપીઠ |
ઉજ્જૈન |
|
૧૬ |
કાલ
માધવ |
અમરકંટક |
|
૧૭ |
શોણ
શક્તિપીઠ |
અમરકંટક |
|
૧૮ |
કિરીટ
શક્ટિપીઠ |
લાલબાગ
કોટ |
પશ્વિમ
બંગાળ |
૧૯ |
અટ્ટહાસ્ય
શક્તિપીઠ |
લામપુર |
|
૨૦ |
નંદીપુર
શક્તિપીઠ |
સેન્થિયા /
સુરી |
|
૨૧ |
વક્ત્રેશ્વર
શક્તિપીઠ |
સેન્થિયા /
સુરી |
|
૨૨ |
નલહાટી
શક્તિપીઠ |
બોલપુર |
|
૨૩ |
બહુલા
શક્તિપીઠ |
હાવડા |
|
૨૪ |
વિભાષ
શક્તિપીઠ |
તમલુક |
|
૨૫ |
યુગાદ્યા
શક્તિપીઠ |
મંગલકોટ |
|
૨૬ |
ત્રિસ્તોતા
શક્તિપીઠ |
શાલવાડી |
|
૨૭ |
કાલીઘાટ
શક્તિપીઠ |
કાલીઘાટ |
|
૨૮ |
કામાખ્યા
શક્તિપીઠ |
કામગિરિ
પર્વત |
આસામ |
૨૯ |
જયંતી
શક્તિપીઠ |
જયંતિયા |
મેઘાલય |
૩૦ |
ત્રિપુર
સુંદરી શક્તિપીઠ |
રાધાકિશોરપુર |
ત્રિપુરા |
૩૧ |
હૃદયપીઠ |
ચિતાભૂમિ |
ઝારખંડ |
૩૨ |
અંબાજી
શક્તિપીઠ |
અંબાજી |
ગુજરાત |
૩૩ |
વિરજા
શક્તિપીઠ |
પુરી |
ઓડિશા |
૩૪ |
કરવીર
શક્તિપીઠ |
કોલ્હાપુર |
મહારાષ્ટ્ર |
૩૫ |
જનસ્થાન
શક્તિપીઠ |
પંચવટી |
|
૩૬ |
શ્રીશૈલ
શક્તિપીઠ |
કુર્નુલ |
આંધ્રપ્રદેશ |
૩૭ |
ગોદાવરી
તટ શક્તિપીઠ |
કંબુર |
|
૩૮ |
કન્યાકુમારી
શક્તિપીઠ |
કન્યાકુમારી |
તમિલનાડુ |
૩૯ |
શુચીંદ્રમ
શક્તિપીઠ |
ત્રિસાગર |
|
૪૦ |
રત્નાવલી
શક્તિપીઠ |
ચેન્નાઈ |
|
૪૧ |
કાંચી
શક્તિપીઠ |
કાંચીપુરમ્ |
|
૪૨ |
મિથિલા
શક્તિપીઠ |
જનકપુર |
નેપાળ |
૪૩ |
ગંડકી
શક્તિપીઠ |
ગંડકી |
|
૪૪ |
ગુહ્યેશ્વરી
શક્તિપીઠ |
પશુપતિનાથ
મંદિર |
|
૪૫ |
માનસ
શક્તિપીઠ |
માનસરોવર |
તિબેટ / ચીન |
૪૬ |
લંકા
શક્તિપીઠ |
અજ્ઞાાત |
શ્રીલંકા |
૪૭ |
સુગંધા
શક્તિપીઠ |
શિકારપુર |
બાંગ્લાદેશ |
૪૮ |
કરતોયા
ઘાટ શક્તિપીઠ |
બોગરા |
|
૪૯ |
ચટ્ટલ
શક્તિપીઠ |
ચટગાઁવ |
|
૫૦ |
યશોર
શક્તિપીઠ |
જૈસોર |
|
૫૧ |
હિંગળાજ
શક્તિપીઠ |
હિંગળાજ |
પાકિસ્તાન |