શક્તિપીઠ નામ શ્રી પર્વત શક્તિપીઠ
સ્થળ લેહ, લદાખ - સહુથી વધુ માન્યતા પ્રાપ્તિ
અનુસાર
બીજી માન્યતાઓ અનુસાર
૧) આસામ ના સિલહટ થી ૪ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ
(નૈઋત્ય ખૂણો) માં જૌનપુર માં
૨) આંધ્ર પ્રદેશ ના કુરનુલ જિલ્લામાં શ્રી સાઈલમ
સ્થિત
મંદિર નું નામ કાલી
મંદિર, લગભગ ૮૦૦ વર્ષ જુનું છે.
માં ક્ષીરભવાની નું મંદિર પણ અહીં આવેલું છે.
મહત્વ
લગ્નમાં આવતી બાધા દુર કરવા
ક્ષેત્ર પાલક/ભૈરવઃ
સુંદરાનંદ
દેવી નું નામ કાલી,
માતાજીની મુર્તિ કાળા પથ્થરમાંથી બનેલીછે અને લાલ કપડાનું વસ્ત્ર છે. મુર્તિ
ની આસપાસ નો ૨/૩ ભાગ સોનાના ગુંબજ નો છે.
સતી નું નામ શ્રી
સુંદરી
અંગ કે આભૂષણ જમણા પગનું ઝાંઝર સંસ્કૃત
નામ दक्षिणा
तल्पा
શ્લોકઃ
या देवी सर्व
भूतेषु विष्णु
मायेथि सब्दिता
नमस्तस्यै नमस्तस्यै
नमस्तस्यै नमो नमः
या देवी सर्व
भूतेषु चेतनेयाभि
धीयते नमस्तस्यै
नमस्तस्यै नमस्तस्यै
नमो नमः
या देवी सर्व
भूतेषु निद्रा
रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै
नमस्तस्यै नमो नमः
या देवी सर्व
भूतेषु क्षुधा
रूपेण संस्थिता
नमस्तस्यै नमस्तस्यै
नमस्तस्यै नमो नमः
No comments:
Post a Comment