વિવિધ એકાદશી નાં નામ
એક વર્ષ દરમિયાન કુલ ૨૪ એકાદશી આવે છે. તે ઉપરાંત જો દર ત્રણ વર્ષે આવતા અધિકમાસની બે એકાદશી મળીને કુલ ૨૬ એકાદશી હોય છે.
એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ટિર ને દરેક એકાદશી નું મહત્વ સમજાવે છે.

મહિનો
|
પક્ષ
|
એકાદશી નું નામ
|
કારતક
|
સુદ
|
દેવઉઠી / પ્રબોધિની
|
વદ
|
ઉત્પત્તિ
|
|
માગશર
|
સુદ
|
મોક્ષદા
|
વદ
|
સફલા
|
|
પોષ
|
સુદ
|
પુત્રદા
|
વદ
|
ષટતિલા
|
|
મહા
|
સુદ
|
જયા
|
વદ
|
વિજયા
|
|
ફાગણ
|
સુદ
|
આમલી
|
વદ
|
પાપમોચિની
|
|
ચૈત્ર
|
સુદ
|
કામદા
|
વદ
|
વરુચિની
|
|
વૈશાખ
|
સુદ
|
મોહિની
|
વદ
|
અપરા
|
|
જેઠ
|
સુદ
|
નિર્જળા / ભીમ
|
વદ
|
યોગિની
|
|
અષાઢ
|
સુદ
|
દેવશયની
|
વદ
|
કામિકા
|
|
શ્રાવણ
|
સુદ
|
પવિત્રા
|
વદ
|
અજા
|
|
ભાદરવા
|
સુદ
|
પરિવર્તિની
|
વદ
|
ઇન્દિરા
|
|
આસો
|
સુદ
|
પાશાંકુશા
|
વદ
|
રમા
|
|
અધિક
|
સુદ
|
પદ્મિની
|
વદ
|
પરમા
|
No comments:
Post a Comment